
Ganesh Visarjan: ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન આતિથ્ય માણવા પધારેલા ગણપતિ બાપ્પાને હવે ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે. ગગનભેદી જયઘોષ સાથે શ્રીજીની સાથે શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી રહી છે.

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશોત્સવનો હવે ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે. વર્ષ 2026માં ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરે ઉજવવામાં આવી હતી.