ક

કોમી એકતા

Bhujમાં મુસ્લિમ પરિવાર બનાવે છે અવનવી ડિઝાઇનના ગરબા, કોમી એકતાનો સંદેશ

Bhujમાં મુસ્લિમ પરિવાર બનાવે છે અવનવી ડિઝાઇનના ગરબા, કોમી એકતાનો સંદેશ

Bhuj: નવરાત્રીના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજમાં મુસ્લિમ પરિવાર પરંપરાગત કુંભારકામ સાથે જોડાઈ ગરબા બનાવવાના વ્યવસાયમાં રોજગારી મેળવી રહ્યો છે.

Nisha Parmar
Ganesh Utsav Surat: ગણપતિ બાપાની ભક્તિ સાથે કોમી એકતાનો સંદેશ! પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ બાળકોએ ઉતારી આરતી, ‘એકતા અને ભાઈચારા’ની અનોખી ઝલક

Ganesh Utsav Surat: ગણપતિ બાપાની ભક્તિ સાથે કોમી એકતાનો સંદેશ! પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ બાળકોએ ઉતારી આરતી, ‘એકતા અને ભાઈચારા’ની અનોખી ઝલક

Ganesh Utsav Surat: સુરતમાં ગણેશોત્સવની ભક્તિ વચ્ચે કોમી એકતા અને સર્વધર્મ સમભાવનો સુંદર સંદેશ આપતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

Nisha Parmar
અંકલેશ્વરમાં કોમી એકતાની અનોખી મિસાલ, હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને રાખડી બાંધી

અંકલેશ્વરમાં કોમી એકતાની અનોખી મિસાલ, હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને રાખડી બાંધી

Ankleshwar Raksha Bandhan: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પર્વ એવા રક્ષાબંધનની સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરમાં રક્ષાબંધન પર્વે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું....

Rupin Bakraniya
Jamnagar: રતનબાઈ મસ્જિદ ખાતે દેશભક્તિનો માહોલ, ધ્વજવંદન સાથે હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ

Jamnagar: રતનબાઈ મસ્જિદ ખાતે દેશભક્તિનો માહોલ, ધ્વજવંદન સાથે હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ

Jamnagar: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર જામનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરની રતનબાઈ મસ્જિદ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્જિદ પરિસરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Rahul Desai
સીદસરમાં ગેરકાયદે મદરેસા પર પોલીસની રેડ, મૌલાનાની ધરપકડ

સીદસરમાં ગેરકાયદે મદરેસા પર પોલીસની રેડ, મૌલાનાની ધરપકડ

ભાવનગર જિલ્લાના સીદસર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા હોવાનું કહેવાતા એક મદરેસા પર ભાવનગર ગ્રામ્ય પોલીસે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરતાં એક મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ચોક્કસ બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

Growth Now News
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય "એકતા બાઈક રેલી"નું આયોજન

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય "એકતા બાઈક રેલી"નું આયોજન

અમદાવાદ: ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય **'એકતા બાઈક રેલી'**નું આયોજન કરવામાં આવ્યું. રેલીનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કોમી એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો. આ રેલીનો પ્રારંભ પ્રેમદરવાજા ચોકી, માધુપુરા ખાતેથી કરવામાં આવ્યો હતો. શહેર પોલીસના અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર...

Rupin Bakraniya