
Jamnagar : ગુપ્ત બાતમીના આધારે SOGની ટીમે કાલાવડ વિસ્તારમાં દરોડો પાડી મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ અને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતો સામાન ઝડપી લીધો હતો.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બોડી ગામની જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગામની શાળા, આંગણવાડી, સરકારી રેકર્ડ તેમજ વિવિધ ગ્રામીણ સુવિધાઓનું નિરીક્ષણ કરી પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.