
Sabarkantha Unseasonal Rain: કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઈડર, હિંમતનગર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટા પડતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં પોલીસ લોકઅપમાં એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે.