
Rajkot: ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગંભીર બીમારીની સારવાર કરાવવી ઘણીવાર આર્થિક રીતે મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે PMJAY અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણના ક્ષેત્રમાં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે.

Ayushman Bharat : કેન્દ્ર સરકારની મુખ્ય આરોગ્ય યોજના આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY)ને 23 સપ્ટેમ્બર, 2026ના રોજ 8 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે PMએ લાભાર્થીઓને શુભેચ્છા આપી.

Suvendu Adhikari First Cabinet Decisions: પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી Suvendu Adhikari એ સોમવારે પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના શાસન, સુરક્ષા અને વિકાસને ધ્યાનમાં રાખીને 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. શુવેન્દુ સાથે પાંચેય કેબિનેટ મંત્રીઓ પણ બેઠકમાં હાજર હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે શાસન, સુરક્ષા અને ડબલ એન્જિન સરકારનો રોડમેપ આ સરકારની પ્રાથમિકતા રહેશે. પહેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મતદારો,...