
Balen Shah India Welcome: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહનું સોમવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Balen Shah India Visit: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ રવિવારે બે દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી જવા રવાના થયા છે.

India Diplomacy: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની કૂટનીતિક સક્રિયતા સતત વધી રહી છે. ભારતે હિંદ-પ્રશાંત ક્ષેત્રથી લઈને પડોશી દેશો અને પશ્ચિમી રાષ્ટ્રો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા હતા.

Nepal PM Balendra Shah India Visit: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ 22 અને 23 નવેમ્બરે ભારતના બે દિવસીય રાજકીય પ્રવાસે આવશે.