
Aravalli SOG Posh Doda Seized: અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ધનસુરા પોલીસ સ્ટેશન હદના નવી શીણોલ ગામની સીમમાં નાઇટ...

શામળાજી નજીક નવાગામ પાસે રવિવારે વહેલી સવારે દારૂથી ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, દારૂનો જથ્થો લઈ જઈ રહેલી કારના ચાલક બુટલેગરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરઝડપે ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જઈ પલ્ટી મારી હતી.