
Amit Chavda Statement on Inflation: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મોંઘવારી મુદ્દે કરેલા નિવેદન સામે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે.

Gandhinagar Election : ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ બની છે.