
Reliance Jamnagar refinery: ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું હતું.

Champions of Care : જામનગરમાં World Animal Dayના અવસરે અનંત અંબાણીએ પ્રાણી કલ્યાણ માટે નવી રાષ્ટ્રીય પહેલ 'Champions of Care'ની જાહેરાત કરી છે.

Anant Ambani: ગણપતિ વિસર્જન પછી અનંત અંબાણીએ મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા. સોશિયલ મીડિયા પર અનંતની ભક્તિ અને મૂલ્યોની ખૂબ પ્રશંસા થઈ.

Anant Ambani Airlifts Iqbal to Mumbai: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં રહેતા ઈકબાલ નામના યુવકની કરુણ કહાની સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ હવે તેને સારવારની નવી આશા મળી છે. દુર્લભ અને અતિશય પીડાદાયક તકલીફથી પીડાતા ઈકબાલ માટે છેલ્લા આશરે પાંચ વર્ષથી તળાવનું ઠંડુ પાણી જ રાહતનો એકમાત્ર સહારો બની ગયું હતું. હવે રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર અનંત અંબાણી તેની...