દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં અફરાતફરી! બોઇંગ 737ની કોકપિટમાં શું બન્યું? જુઓ Growth Now Newsનું એક્સક્લુઝિવ

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં અફરાતફરી! બોઇંગ 737ની કોકપિટમાં શું બન્યું? જુઓ Growth Now Newsનું એક્સક્લુઝિવ

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કોકપિટમાં બનેલી ગંભીર ઘટનાએ વિમાન સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. ઘટનાને પગલે વિમાનમાં કેવો માહોલ સર્જાયો હશે? બોઇંગ 737ની કોકપિટ કેવી હોય છે, પાઇલટ્સ કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને કટોકટીની સ્થિતિમાં વિમાનનું સંચાલન કેવી રીતે થાય છે? આ તમામ પાસાંને સમજવાનો પ્રયાસ Growth Now News દ્વારા કરવામાં આવી રહ્યો છે. બોઇંગ 737ની કોકપિટમાં પાઇલટ્સ માટે આધુનિક ફ્લાઇટ ડિસ્પ્લે, નેવિગેશન સિસ્ટમ, સંચાર સાધનો, ઓટોપાઇલટ નિયંત્રણો અને વિમાનના એન્જિન તથા અન્ય સિસ્ટમ્સની સ્થિતિ દર્શાવતાં ઉપકરણો હોય છે. આ સાધનોની મદદથી પાઇલટ્સ વિમાનની ગતિ, ઊંચાઈ, દિશા અને ઉડાન સંબંધિત વિવિધ પરિમાણો પર નજર રાખે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




