Get News Alerts

Never miss breaking news updates.

બિઝનેસ / યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદી સસ્તા, શું છે તેના પાછળનું કારણ; જાણો તમારા શહેરના ભાવ

સામાન્ય રીતે જ્યારે યુદ્ધ થાય અથવા વિશ્વમાં જિયો-પોલિટિકલ તણાવ વધે ત્યારે સોનું અને ચાંદીના ભાવ વધી જાય છે. પરંતુ આ વખતે ઈરાન અને અમેરિકા-ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં સોનું અને ચાંદીના ભાવ સતત બીજા દિવસે પણ ઘટ્યા છે.
Admin
AdminUpdated on: 10 Mar 2026 05:12 AM IST
બિઝનેસ / યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદી સસ્તા, શું છે તેના પાછળનું કારણ; જાણો તમારા શહેરના ભાવબિઝનેસ / યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદી સસ્તા, શું છે તેના પાછળનું કારણ; જાણો તમારા શહેરના ભાવ

પશ્ચિમ એશિયામાં તણાવ વધવા છતાં અમેરિકન ડોલર મજબૂત થવાથી અને ટ્રેઝરી યીલ્ડ વધવાથી સોના અને ચાંદીના ભાવ પર દબાણ આવ્યું છે તેથી તેના ભાવ નીચે આવ્યા છે. સોનાની વાત કરીએ તો એક દિવસ સ્થિર રહ્યા પછી આજે સતત બીજા દિવસે તેના ભાવ ઘટ્યા છે. દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ.10 સસ્તુ થયું છે અને 22 કેરેટ સોનું પણ 10 ગ્રામ દીઠ રૂ.10 ઘટ્યું છે. છેલ્લા બે દિવસમાં 24 કેરેટ સોનું કુલ રૂ.1970 અને 22 કેરેટ સોનું રૂ.1810 જેટલું સસ્તુ થયું છે.

ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં એક કિલો ચાંદી પણ સતત બીજા દિવસે સસ્તી થયું છે. ચાર દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ છેલ્લા બે દિવસમાં એક કિલો ચાંદી રૂ.5,100 જેટલી સસ્તું થઈ ગયું છે. હવે દેશના 10 મોટા શહેરોમાં 10 ગ્રામ 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ કેટલા છે તે જાણીએ.

  • દિલ્હીમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ ₹1,61,820, 22 કેરેટ ₹1,48,340 અને 18 કેરેટ ₹1,21,400 છે.
  • મુંબઈમાં 24 કેરેટ ₹1,61,670, 22 કેરેટ ₹1,48,190 અને 18 કેરેટ ₹1,21,250 છે.
  • કોલકાતામાં 24 કેરેટ ₹1,67,610, 22 કેરેટ ₹1,53,640 અને 18 કેરેટ ₹1,25,710 છે.
  • ચેન્નાઈમાં 24 કેરેટ ₹1,63,620, 22 કેરેટ ₹1,48,190 અને 18 કેરેટ ₹1,21,250 છે.
  • બેંગલુરુ અને હૈદરાબાદમાં 24 કેરેટ ₹1,61,670, 22 કેરેટ ₹1,48,190 અને 18 કેરેટ ₹1,21,250 છે.
  • લખનૌમાં 24 કેરેટ ₹1,61,820, 22 કેરેટ ₹1,48,340 અને 18 કેરેટ ₹1,21,400 છે.
  • પટણામાં 24 કેરેટ ₹1,61,720, 22 કેરેટ ₹1,48,240 અને 18 કેરેટ ₹1,21,300 છે.
  • જયપુરમાં 24 કેરેટ ₹1,61,820, 22 કેરેટ ₹1,48,340 અને 18 કેરેટ ₹1,21,400 છે.
  • અમદાવાદમાં 24 કેરેટ ₹1,61,720, 22 કેરેટ ₹1,48,240 અને 18 કેરેટ ₹1,21,300ના ભાવમાં સોનું વેચાઈ રહ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.