Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં ખાનગી બસનો કહેર: બાઈકને ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે મોત”

સુરતમાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. ખાનગી બસ ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત થઈ ગયુ હતુ. જેના કારણે આસપાસના લોકો તાત્કાલિક તેમની મદદ દોડી આવ્યા હતા. અને આ સમગ્ર વિગતની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. પોલીસે ખાનગી બસના ડ્રાઈવર સામે ગંભીર ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 03 Apr 2026 12:23 PM IST
સુરતમાં ખાનગી બસનો કહેર: બાઈકને ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે મોત”સુરતમાં ખાનગી બસનો કહેર: બાઈકને ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે મોત”

AI Image

સુરત: સુરતના પુરણા વિસ્તારમાં ગંભીર અકસ્માત સામે આવ્યો છે. ખાનગી બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થતા. આસપાસના લોકો બાઈક ચાલક પાસે પહોંચીને 108 મારફતે તેમની સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે પોલીસને જાણ કરતા ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરતના પુણા વિસ્તારમાં આવેલા પર્વત પાટીયા વિસ્તારમાં એક અકસ્માત થયો હતો.  એક વ્યક્તિનું મોત ઘટના સ્થળ પર થઈ ગયુ હતુ. જ્યારે બાઈક પર બે લોકો સવાર હતા. ત્યારે પાછળથી આવતા ખાનગી બસ ચાલકે બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઈક પર સવાર બે લોકો જમીન ઉપર પછડાયા હતા. તેવામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થઈ ગયુ હતુ. આ બનાવ બન્યો ત્યારે આસપાસના લોકો તાત્કાલિક તેમની મદદ દોડી આવ્યા હતા. ઈજા પામેલા લોકોને 108 મારફતે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પણ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતુ.

પર્વત પાટીયા પાસે ખાનગી બસ ચાલકે અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત થતા. એક વ્યક્તિ ઘટના સ્થળ પર મોત થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે ત્યાના લોકોએ પોલીસ દ્વારા જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર માહિતી એકત્ર કરીને ખાનગી બસ ચાલકે સામે ગંભીર ગુનો નોધવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બની ત્યારે નજીક લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જ્યારે આ અકસ્માત બન્યો ત્યારે ત્યાના આસપાસ લોકોમાં ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો હતો.

AUTHOR
Admin

Admin

Author details are not available.