અમદાવાદની એક સ્કૂલમાં ફીના ભરતા વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર ઉભા રાખ્યા આક્ષેપ



AI Image
અમદાવાદની એક સ્કૂલમાં ફીના ભરતા વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર ઉભા રાખ્યા આક્ષેપ



AI Image
અમદાવાદ: અમદાવાદની એક સ્કૂલ ઉપર ગંભીર આરોપ વાલીઓ દ્વારા મુકવામાં આવ્યો છે. કે બાળકોએ ફીના ભરતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી બહાર ઉભા રાખવાની ફરજ પાડવામાં આવી છે. આ વાતની ફરિયાદ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગે કહ્યુ કે જો આ વાતની તપાસ કરવામાં આવશે. આવા પ્રકારની ઘટના સાચી હશે. તો સ્કૂલ સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે.
અમદાવાદની વાડજમાં આવેલી સૌરભ સ્કુલમાં ફીના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા હતા. તેવી ફરિયાદો વાલીઓ દ્વારા કરવામાં આવી છે. આ સ્કૂલમાં 20થી વધુ વિદ્યાર્થીઓ ફી છેલ્લા સેમેસ્ટરની ના ભરતા તેમને પરીક્ષામાં આપવામાં આવી નથી. અને તેમને સ્કુલની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. તેવી ફરિયાદ તેમના વાલીઓ દ્વારા કરવામાં આવી છે.
જ્યારે સ્કુલની સંચાલકો દ્વારા વાત કરવામાં આવી ત્યારે સ્કુલના સંચાલકોએ કહ્યુ કે થોડી ગેરસમજ થઈ હોવાનું છે અમે આવા પ્રકારની કોઈપણ બનાવ બન્યો નથી. જે વિદ્યાર્થીઓ ફી ભરવાના બાકી છે. તેમને પણ અમે સ્કુલમાં પરીક્ષા વંચિત રાખ્યા નથી. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ બાદ સમગ્ર મામલાની વિગતો બહાર આવશે.
જ્યારે સ્કૂલના સંચાલકો અને વાલીઓ સામ સામે એક બીજા ઉપર આરોપ કરી રહ્યા છે. આ મામલો શિક્ષણ વિભાગ દ્વારાને ફરિયાદ કરવામાં આવી છે.




