અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ 7 એપ્રિલ સુધી બંધ



ફાઈલ ફોટો
અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ 7 એપ્રિલ સુધી બંધ



ફાઈલ ફોટો
અમદાવાદ: અમદાવાદમાં આવેલા શાહીબાગ અંડર પાસ સમારકામ માટે 7 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય લોકો માટે અન્ય વૈકલ્પિક રસ્તાઓ તરીકે ઉપયોગ કરી શકશે. દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવતા વાહનો ચાલકો રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે. જે લોકોને ગાંધીનગર ખાતે જવુ હોય તો શિલાલેખ ફલેટ માર્ગનો ઉપયોગમાં લઈ શકશે.
શાહીબાગ અંડરપાસ વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવશે. નિર્ણય કરવામાં આવ્યો છે. 7 એપ્રિલ સુધીમાં બંધ રહેશે. જેને લઈને ટ્રાફિકના થાય તે માટે વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક તરીકે અન્ય રસ્તાઓને ઉપયોગ કરી શકશે. શાહીબાગ અંડરપાસ બંધ રાખવાનો નિર્ણય એટલા માટે બંધ કરવામાં આવ્યો છે કે તેમનું સમરકામ માટે બંધ કરી દેવામાં આવશે. બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી અંડરપાસ બંધ રાખવામાં નિર્ણય લેવામાં આવ્યો છે.
શાહીબાગ અંડર પાસ બંધ થતા વાહન ચાલકો માટે અન્ય રૂટ એટલે કે જે લોકો દિલ્હી દરવાજાથી આવી રહ્યા છે. તેમને રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે. જ્યારે ગાંધીનગર જતા લોકો માટે શિલાલેખ ફલેટ માર્ગનો ઉપયોગ કરવામાં આવશે. કોન્ટોનમેન્ટ વિસ્તારમાંથી ઈન્દિરા બ્રિજ તરફ જઈ શકશે.




