અમદાવાદ મતગણતરી કાલે: ગુજરાત કોલેજમાં 21 વોર્ડ, ત્રિ-સ્તરીય કડક સુરક્ષા બંદોબસ્ત
અમદાવાદમાં આવતી કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી શરૂ થાની છે. તેને લઈને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગુજરાત કોલેજમાં મતગણતરી આવતી કાલે શરૂ થવાની છે. તે શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા ફૂલ બદોબસ્ત ગોઠવવાાં આવ્યો છે.

Rahul DesaiUpdated on: 27 Apr 2026 02:31 PM IST

અમદાવાદ મતગણતરી કાલે: ગુજરાત કોલેજમાં 21 વોર્ડ, ત્રિ-સ્તરીય કડક સુરક્ષા બંદોબસ્ત
અમદાવાદમાં આવતી કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી શરૂ થાની છે. તેને લઈને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગુજરાત કોલેજમાં મતગણતરી આવતી કાલે શરૂ થવાની છે. તે શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા ફૂલ બદોબસ્ત ગોઠવવાાં આવ્યો છે.

Rahul Desai
Updated on: 27 Apr 2026 02:31 PM IST

અમદાવાદ અમદાવાદમાં આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી હાથ ધરાશે. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે ઇલેક્શન કમિશનની માર્ગદર્શિકા મુજબ ત્રણ લેયરની સિક્યુરિટી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
મતગણતરી કેન્દ્ર પર SRP, લોકલ પોલીસ, હથિયારબંદ પોલીસ તેમજ સિવિલ પોલીસના જવાનો તૈનાત રહેશે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર કેમ્પસમાં બોડી સ્કેનર મૂકવામાં આવ્યા છે, જેથી દરેક પ્રવેશદ્વાર પર કડક ચેકિંગ કરી શકાય. ઉપરાંત સમગ્ર પરિસર પર સતત નજર રાખવા માટે ખાસ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
AUTHOR