સુરતમાં સચિન GIDCમાં આગ લાગી



સુરતમાં સચિન GIDCમાં આગ લાગી



સુરતમાં સચિન GIDCમાં લાગી આગ
સુરતમાં સચિન જીઆઈડીસીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ જોરદાર આગ લાગી હતી જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોપી નીટિંગ કંપનીમાં આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર બ્રિગેડની ટીમ કોલ મળતાની સાથે જ ત્યાં પહોંચી ગઈ હતી. આગની ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. પરંતુ અત્યાર સુધી કોઈપણ જાનહાની થઈ નથી.
સુરતમાં સચિન જીઆઈડીસીમાં એક કંપનીમાં ભયકર આગ લાગી હતી. આ એટલી જોરદાર હતી કે આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી તેના ધૂમાળા જોઈ શકાતા હતા. આગ લાગતાની સાથે અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે આગ લાગી ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ને તરત જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ કેમ લાગી હતી તેની જાણકારી હજી અકબંધ છે.
સુરતમાં આવેલી જીઆઈડીસીમાં આજે સવારથી અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેમાં હોજીવાલા ઈન્ડસ્ટીમાં ગોપી નીટિંગ કંપનીમાં આજે અચાનક આગ લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. આગની ઘટના બની ત્યારે ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી તરત જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચાલુ કરી દીધો હતો. જેના કારણે આગ પર કાબૂ મેળવી શકાય. આગ પર કાબૂ મેળવી લીધા બાદ કંપનીના અંદર રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકશાન થયુ હતુ.
જ્યારે જીઆઈડીસીમાં આજે સવારે આગ લાગી ત્યારે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેના કારણે લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આગ એટલી વિકરાટ હતી કે તેના ધૂમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. જ્યારે આગના કારણે આસપાસના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા હતા. જેથી કરીને કોઈ મોટી બનાવના બને. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લીધો ત્યારે લોકોમાં આસકારો થયો હતો.




