દિલ્હીમાં એક ઈમારતમાં ભયાનક આગ: 6 લોકોના મોત, અનેક ઘાયલ



દિલ્હીમાં એક ઈમારતમાં ભયાનક આગ: 6 લોકોના મોત, અનેક ઘાયલ



દિલ્હીમાં આજે વહેલી સવારે એક ઈમારતમાં આગ લાગતા ત્યાના સ્થાનિક લોકો અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેમા 6 થી વધારે લોકોના મોત અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ વાતની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ઈમારતના અંદર જે લોકો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં બુધવારની સવારે એક ઈમારતમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ લોકો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે તે આગમાં 6 થી વધારે લોકોમાં મોત થઈ ગયા હતા. અને અનેક લોકો આગના કારણે દાઝી ગયા હતા. આગ લાગી ત્યારે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પરંતુ જે જગ્યા ઉપર આગ લાગી હતી. તે રસ્તો સાંકડી ગલી હોવાને કારણે બચાવ કામગીરી ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને ઈમરજન્સી સેવાઓ લોકોની મદદ માટે ઈમારતના અંદર જે લોકો ફંસાઈ ગયા હતા. તેમને બહાર લાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
જ્યારે સવારે આગ લાગી ત્યારે ત્યાના રહેશીયોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. આગ ક્યા કારણસર લાગી તેનુ કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી. આગ એટલી વિકરાટ હતી કે તેના ધૂમાળા દૂર દૂર સુધી જોઈ શકતા હતા. ફાયર વિભાગે જણાવ્યુ હકુ કે આ ઈમારતમાં આગ લાગવાના કારણે 6 લોકોના મોત થયા હતા. અને અનેક લોકો દાઝી ગયા હતા. અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ ક્યા કારણ સર લાગી હજુ સુધી જાણકારી મળી નથી.




