
Mehsana : મહેસાણા જિલ્લામાં પશુ આહાર તરીકે ઉપયોગમાં લેવાતા ખોળના ગોડાઉનોમાં તપાસ હાથ ધરવામાં આવતાં પશુ આહારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Anand : આણંદ જિલ્લાના બોરસદ-ભાદરણ માર્ગ ઉપર વસાણા નજીક કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું.