Surat ના વરાછા વિસ્તારમાં કચરો ફેંકવાના મામલે ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 17માં બાલમુકુન્દ સોસાયટી નજીક મોટી માત્રામાં પ્લાસ્ટિક અને હોટફિક્સનો કચરો ઠાલવવા આવેલી એક રિક્ષાને ઝડપી પડાઈ.