Pandvai Sugar Election: ભરૂચ જિલ્લાના હાંસોટની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્ય જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના મોટા...