
Vadodara Bullet Train Station: વડોદરામાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન શહેરમાં ઝડપી પરિવહન સાથે શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે નવી તકોનું પ્રવેશદ્વાર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્ટેશન...

Vadodara: વડોદરા રેલવે સ્ટેશન ખાતે રિક્ષા અને ટેક્સી ચાલકોએ પાર્કિંગના નાણાં વસૂલવાના મુદ્દે આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. રેલવે પ્રિમાઇસિસમાં મુસાફરોને લેવા-મૂકવા માટે પ્રવેશતી રિક્ષા-ટેક્સી પાસેથી પાર્કિંગ ચાર્જની માંગણી કરવામાં આવતાં ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વટવા વિસ્તારમાં રહેતા કનૈયાકુમાર ઠાકુરના 12 વર્ષીય જોડિયા પુત્રો પ્રિન્સ અને આયુષ તેમજ પડોશમાં રહેતો 18 વર્ષીય આદિલ આબીદહુસેન મલેક ગત 31 મેના રોજ બપોરના સમયે ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. ત્રણેય મિત્રો અગાઉ એક જન્મદિવસની ઉજવણી દરમિયાન બહાર ફરવા જવાનો પ્લાન બનાવી ચૂક્યા હતા.