Tu Hai Meri Kiran: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની અપકમિંગ ફિલ્મ ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં એકતરફી પ્રેમ, જુનૂન, રહસ્ય અને થ્રિલરનો