
Modi Putin Meeting BRICS Summit 2026: BRICS Summit 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ભારત મંડપમ ખાતે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને નેતાઓ વચ્ચે...

પનામા ગણરાજ્યના વિદેશ મંત્રી જેવિયર એડુઆર્ડો માર્ટિનેઝ-આચા વાસ્કેઝ પાંચ દિવસીય ભારત પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ભારત અને પનામા વચ્ચેના રાજદ્વારી, વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. પનામાના વિદેશ મંત્રીનો આ પ્રવાસ 19 થી 23 જુલાઈ સુધી ચાલશે.