
રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્ર સાથે યોજાયેલા આ અભિયાનમાં લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.

Jamnagar Cleanliness Campaign: જામનગરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત એક મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી...