
Swachh Survekshan 2025-26 : સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26માં ગુજરાતનાં શહેરોએ શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.

Surat શહેરમાં જાહેર સ્થળો પર કચરો ફેંકનારા લોકો સામે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાના બમરોલી ખાડી વિસ્તારમાં મનપાની ટીમ દ્વારા અચાનક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જાહેર માર્ગો અને ખાડી કિનારે કચરો ફેંકવા આવતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મનપાની આ કાર્યવાહીથી કચરો ફેંકવા આવેલા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.