
Surat News : સુરતના પાલ વિસ્તારમાં યોજાયેલા બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણના ‘આઈ એમ હોમ કમિંગ’ લાઈવ કોન્સર્ટને લઈને વિવાદ સર્જાયો છે.

લોકપ્રિય ગાયિકા સુનિધિ ચૌહાને લાંબા સમયથી સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે ન દેખાવા પાછળનું કારણ પ્રથમ વખત ખુલ્લેઆમ જણાવ્યું છે. અભિનેતા શેખર સુમનના ચેટ શો 'શેખર ટુનાઇટ'માં વાતચીત દરમિયાન સુનિધિએ કહ્યું કે રિયાલિટી શોથી દૂર રહેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો પોતાનો હતો.