Maharashtra : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગુરુવારે એક રબર કંપનીમાં સ્ટોર રૂમની દિવાલ અચાનક ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ મજૂરોના મોત થયા છે.