Amreli : અમરેલીના વડિયા–કુંકાવાવ પંથકમાં બંધ પડેલી ST બસ સેવા તાત્કાલિક ફરી શરૂ કરવાની માગ ઉઠી છે. બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓ તેમજ દૈનિક મુસાફરી કરતા મુસાફરોને હાલાકી પડી રહીછે.