
Asian Games: ભારતીય શૂટર મોના અગ્રવાલે વિમેન્સ10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં દેશબંધુ અવની લેખાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

Nana Patekar એ પડદા પર ઘણી ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ તેમના જીવનનો એક પાસું એવું હતું, જે ફિલ્મી દુનિયાથી સંપૂર્ણપણે અલગ છે. નાના પાટેકર નેશનલ લેવલના શૂટર પણ હતા.