
Arvalli જિલ્લામાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શામળાજી આશ્રમ રોડ પર શીત કેન્દ્ર પાસે બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવાગામ પાસે દારૂથી ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બનતા હાઇવે પર દારૂની બોટલો વેરવિખેર થઈ ગઈ હતી. પૂરઝડપે દોડી રહેલી કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર પલ્ટી મારી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.