
Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક કૃષ્ણા ઘાટી સેક્ટરના સતવાલ-નાકી વિસ્તારમાં જોરદાર વિસ્ફોટની ઘટના સામે આવી છે.

Punjab : પંજાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 30 સપ્ટેમ્બરના કાર્યક્રમને લઈને બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ અંગે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

Private Security Agency SOG Drive: ખાનગી સિક્યુરિટી એજન્સીઓની કામગીરીને વધુ નિયમબદ્ધ અને સુરક્ષિત બનાવવા SOG દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ONGC, VR મોલ, ટોરેન્ટ પાવર સહિત...