
Mehsana News: મહેસાણા જિલ્લામાં 16 ડિસેમ્બર સુધી 6થી 18 વર્ષના શાળા બહારનાં બાળકોનો સર્વે થશે. દિવ્યાંગ બાળકોને પણ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે.

ગાંધીનગરમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસના ભાગરૂપે મોટી ભોયણ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ કાર્યક્રમમાં હાજરી આપી શાળાનું ઉદ્ઘાટન કર્યું, જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.