Indian Kabaddi Team : 20 મી એશિયન ગેમ્સ ‘આઈચી-નાગોયા 2026’ માટે ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમો સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા માટે રવાના થઈ છે.