Surat : ઉધના વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં મોડી રાત્રે લિફ્ટ ખોટકાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિર્ઝાપુર મૂવી જોઈને પરત ફરી રહેલા આશરે 13 જેટલા યુવાનો લિફ્ટમાં ફસાઈ ગયા હતા.