
Jitendra Mishra Ram Mandir CEO: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રથમ વખત પૂર્ણકાલીન CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની પસંદગી કરી છે. દેશના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સંકુલોમાંના...

Ram Mandir Trust CEO Jitendra Mishra: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના વહીવટમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નિવૃત્ત એર માર્શલ જેટિન્દ્ર મિશ્રાને પોતાના પ્રથમ...

Ram Mandir Trust PC: રામ મંદિરના દાનની ચોરી બાદ થયેલા હોબાળામાં સામેલ ચંપત રાય અને અનિલ મિત્રાના રાજીનામાની પુષ્ટિ થઈ ગઈ છે. 6 જુલાઈના રોજ અયોધ્યામાં યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં બજરંગ બાંગરાને ટ્રસ્ટના મહાસચિવ અને કૃષ્ણ મોહનને વચગાળાના સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ માહિતી રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવે એક પત્રકાર પરિષદ દરમિયાન આપી હતી.

Ram Mandir Trust New Secretary: રામ મંદિર દાન ચોરીની બબાલ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવારે એટલે કે 6 જુલાઈએ આયોજિત શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાજર અધિકારીઓએ ચંપત રાયનું રાજીનામું સ્વીકાર્યું છે. જ્યારે તેમની જગ્યાએ બજરંગ બાગડાને મહાસચિત નિયુક્ત કરવામાં આવ્યા છે.