R

Rajula Rain

Amreli ના રાજુલા-જાફરાબાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Amreli ના રાજુલા-જાફરાબાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Amreli જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજુલા-જાફરાબાદ પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Vivek Shah
અમરેલીના રાજુલા-લાઠી સહિત ખાંભા-ગીર પંથકમાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત

અમરેલીના રાજુલા-લાઠી સહિત ખાંભા-ગીર પંથકમાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત

Amreli Rain: અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે. અમરેલી જિલ્લાના રાજુલા, લાઠી, ખાંભા સહિત ગીર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે અનેક જગ્યાએ રાહદારીઓ સહિત વાહનચાલકોને મુશ્કેલી પડતા જનજીવન ખોરવાયું છે.

Growth Now News