Shilpa Shetty: બિગ બોસ 20 બાદ શિલ્પા શેટ્ટી 'પ્યાર કા પ્રેશર કુકર' હોસ્ટ કરશે. આ રિયાલિટી શોમાં કપલ્સ સાથે તેમના માતા-પિતા પણ સંબંધોની ગૂંચવણ ઉકેલશે.