
Surat BRTS : સુરતના નવાગામ વિસ્તારમાં જાહેર રોડ પર બે વ્યક્તિઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. મારામારી દરમિયાન બીઆરટીએસ બસના ડ્રાઇવરે બસને રોડની વચ્ચે જ ઊભી રાખી હતી.

Surat Sachin Railway Station પર રાત્રિના સમયે એક યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. રેલવે સ્ટેશનની સીડી પરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.