Vadodara News : હિન્દુ ધર્મમાં પિતૃઓને દેવતુલ્ય સ્થાન આપવામાં આવ્યું છે અને પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે શ્રાદ્ધ પક્ષને વિશેષ પવિત્ર માનવામાં આવે છે.