Ankleshwar : ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે.