N

Neeru Dhanda

Asian Games 2026 Closing Ceremonyમાં નીરુ ઢાંડાએ ત્રિરંગો ફરકાવ્યો, કતારને OCA ફ્લેગ સોંપ્યો

Asian Games 2026 Closing Ceremonyમાં નીરુ ઢાંડાએ ત્રિરંગો ફરકાવ્યો, કતારને OCA ફ્લેગ સોંપ્યો

જાપાનના આઈચી નાગોયામાં આયોજિત 2026 એશિયન ગેમ્સની આજે ક્લોઝિંગ સેરેમની થઈ. ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય ધ્વજધારક નીરુ ઢાંડાએ ગર્વથી ભારતીય ત્રિરંગો ફરકાવ્યો. OCA ધ્વજ કતારને સોંપવામાં આવ્યો.

Nancy Shukal
Asian Games 2026માં ભારતની ગોલ્ડન સફર, નીરૂ ધાંડા-કાયનાન ચેનાઈએ ટ્રેપ મિક્સ્ડ ટીમમાં જીત્યું ગોલ્ડ

Asian Games 2026માં ભારતની ગોલ્ડન સફર, નીરૂ ધાંડા-કાયનાન ચેનાઈએ ટ્રેપ મિક્સ્ડ ટીમમાં જીત્યું ગોલ્ડ

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં 30 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે. આર્ચરી બાદ હવે શૂટિંગમાં પણ ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ આવ્યો છે.

Nisha Parmar
Asian Games 2026: નીરુ ઢાંડાએ એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, ભારતને મળ્યો પાંચમો ગોલ્ડ મેડલ

Asian Games 2026: નીરુ ઢાંડાએ એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ, ભારતને મળ્યો પાંચમો ગોલ્ડ મેડલ

Asian Games 2026: ટ્રેપ શૂટર નીરુ ઢાંડાએ એશિયન ગેમ્સ 2026 માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. તેણે દેશને એશિયન ગેમ્સનો પાંચમો ગોલ્ડ મેડલ અપાવ્યો.

Nancy Shukal