
DevMogra : ફેઝ-2 હેઠળ ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળા તથા શ્રી યાહામોગી માતાજી મંદિરના ગર્ભગૃહના રિનોવેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.

Narmada District Education Dropout Reduction: નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે બે અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર રાજ્યમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે આજે જિલ્લાના 4,224 ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી 3,906 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપી 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને...