CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી સીઝન માટે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહિત શર્માને નવા બોલિંગ કોચ તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે.