સમય પહેલાં સફેદ થતા વાળની સમસ્યા કેમ વધી રહી છે? જાણો કારણો અને બચાવના ઉપાયો
આજના સમયમાં યુવાનોમાં સમય પહેલાં વાળ સફેદ થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. એક સમય હતો જ્યારે સફેદ વાળ માત્ર વધતી ઉંમરનું નિશાન માનવામાં આવતું, પરંતુ હવે 20 થી 30 વર્ષની ઉંમરમાં પણ લોકોમાં પ્રીમેચ્યોર ગ્રે હેરની સમસ્યા જોવા મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ માત્ર ઉંમર સાથે જોડાયેલ બાબત નથી, પરંતુ તેમાં અનેક આંતરિક અને બાહ્ય કારણો જવાબદાર છે.
Growth Now News