
Vadnagar News: આંખની પાંપણની સારવાર માટે હોસ્પિટલમાં આવેલી એક બાળકીની તબિયત અચાનક લથડતાં તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે.

રાજકોટની બાલાજી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તબીબી બેદરકારીના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.