
Dolphin in Gulf of Kachchh: દક્ષિણ કચ્છના અખાતમાં ડોલ્ફિન સૌથી વધુ જોવા મળતાં દરિયાઈ સસ્તન પ્રાણી તરીકે ઉભરી આવી છે. ગુજરાત વન વિભાગનાં ગીર ફાઉન્ડેશન દ્રારા ઓક્ટોબર 2023 થી ફેબ્રુઆરી...

દેવભૂમિ દ્વારકા SOG પોલીસે વન્યજીવ અંગોના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં રૂ.1.07 કરોડથી વધુ કિંમતનું એમ્બરગ્રીસ, કસ્તુરી અને સિંહના નખ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મરીન નેશનલ પાર્ક, જામ ખંભાળિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપવામાં આવ્યા છે.