
Ranbir Kapoor: રણબીર કપૂરના 'રામાયણ'માં ભગવાન રામના અભિનયથી મહેશ ભટ્ટ પ્રભાવિત થયા છે. સોની રાઝદાને દિવાળી પાર્ટીની તસવીરો સાથે તેમના રિએક્શનનો ખુલાસો કર્યો.

ફાધર્સ ડે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ ખાસ દિવસ 21 જૂને ઉજવાશે. આ અવસર પિતા પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. સામાન્ય લોકોની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એવી પિતા-પુત્રીની જોડીઓ છે, જેમની વચ્ચેનું મજબૂત બંધન અને લાગણીસભર સંબંધ ચાહકોને ખૂબ પસંદ આવે છે. આજે આપણે બોલિવૂડ અને ભારતીય સિનેમાની કેટલીક લોકપ્રિય પિતા-પુત્રીની જોડીઓ વિશે જાણીએ.