Prithvi Shaw આગામી રણજી ટ્રોફી સીઝનની પહેલી મેચમાં સર્વિસિસ સામે મહારાષ્ટ્રનું નેતૃત્વ કરશે. નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીને કારણે તેને એક મેચ માટે આ જવાબદારી સોંપવામાં આવી છે.