Navsari District Police Inspection: નવસારી જિલ્લા પોલીસ વિભાગનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ દ્વારા એરુ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું....