
Kutch Liquor Seizure: કચ્છ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

વડોદરામાં કપુરાઈ પોલીસને દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. નેશનલ હાઈવે-48 પરથી પાઈપોની આડમાં કન્ટેનરમાં છુપાવી લાવવામાં આવતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.